શોધખોળ કરો

Olympics: ઓલિમ્પિકમાં વિજેતાઓને મેડલની સાથે મળી રહ્યું છે એક બૉક્સ, જાણો આ બૉક્સમાં શું છે ખાસ

Olympics: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વભરમાંથી 10,500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે

Olympics: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વભરમાંથી 10,500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાંથી બે મેડલ જીત્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓને મેડલની સાથે શું મળી રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓને મેડલની સાથે કયું ગિફ્ટ બૉક્સ અલગથી મળી રહ્યું છે અને તેમાં શું છે?

પેરિસ ઓલિમ્પિક્સ - 
આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 નું ભવ્ય ઉદઘાટન 26 જુલાઈના રોજ થયું હતું અને તે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું છે. ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં અત્યાર સુધીમાં શૂટિંગમાં તેનો પહેલો બ્રૉન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે તેણે 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ઈવેન્ટ ટીમમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓને મેડલ સાથે અલગ ગિફ્ટ બોક્સ પણ મળી રહ્યું છે.

એથ્લિટોને મેજિક બૉક્સમાં શું મળ્યું ? 
પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓને મેડલ સાથેનું બૉક્સ આપવામાં આવી રહ્યું છે. આજે અમે તમને જણાવીશું કે આ બૉક્સમાં એવું શું છે કે આખી દુનિયાની નજર આ જાદુઈ બૉક્સ પર છે. તમને જણાવી દઈએ કે પોડિયમ પર પહોંચ્યા બાદ વિજેતાઓને મેડલની સાથે કેટલીક અલગ ભેટ આપવામાં આવે છે. પરંતુ આ વખતે ભેટ તદ્દન અલગ છે. પેરિસ 2024 ઓલિમ્પિકના વિજેતાઓને 'આઇકૉનિક પૉસ્ટર્સ' આપવામાં આવી રહ્યા છે. આ પૉસ્ટર પ્રખ્યાત પર્સિયન કલાકાર ઉગો ગટ્ટોની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉગો ગટ્ટોની તેની સ્ટાઈલ માટે વિશ્વભરમાં જાણીતી છે.

વિજેતાઓને પૉડિયમ પર પહોંચ્યા બાદ ઓલિમ્પિક માસ્કૉટનું સ્ટફ્ડ ટૉય પણ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ હેડવેર ફ્રાન્સમાં લોકપ્રિય છે અને તે તેમની સ્વતંત્રતાનું પ્રતિક છે. પેરિસ 2024 એ ફ્રીઝ માસ્કૉટની વિશેષ આવૃત્તિ બનાવવા માટે Doudou et Compagnie Group સાથે હસ્તાક્ષર કર્યા. તમને જણાવી દઈએ કે અગાઉ ટોક્યો 2021માં એથ્લેટ્સને પીળા, લીલા અને વાદળી ફૂલોના ગુલદસ્તાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે રિયો 2016માં મેડલ વિજેતાઓને ઓફિશિયલ લૉગોનું મૉડલ આપવામાં આવ્યું હતું, લંડન 2012માં પૉડિયમ પર પહોંચેલા ખેલાડીઓને મેડલ સાથે ફૂલ આપવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget