શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માની પત્નીએ યૂઝવેન્દ્ર ચહલની તસવીરને કરી ક્રોપ, ચહલે સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો સવાલ
રોહિતની પત્ની રિતિકા સજદેહે સોશિયલ મીડિયા પર એક ફેમેલી ફોટો શેર કરી હતી. જેમાં રોહિત અને તેની પુત્રી છે. જેને લઈ ચહલે તરત કમેન્ટ કરી કે તેને આ તસ્વીરમાંથી ક્રોપ કરી દીધો છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલે શનિવારે સોશિયિલ મીડિયા પર કંઈક એવું કર્યું કે જને સાંભળીને તમને પણ હસવું આવી જશે. રોહિતની પત્ની રિતિકા સજદેહે સોશિયલ મીડિયા પર એક ફેમેલી ફોટો શેર કરી હતી. જેમાં રોહિત અને તેની પુત્રી છે. જેને લઈ ચહલે તરત કમેન્ટ કરી કે તેને આ તસ્વીરમાંથી ક્રોપ કરી દીધો છે. તેના બાદ રિતિકાએ પણ રમૂજી જવાબ આપ્યો હતો. ચહલ અને રિતિકા વચ્ચે મજાક મસ્તી થઈ ગઈ હતી.
રિતિકાએ ફેમેલી ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે રિયૂનાઈટેડ, તેના બાદ ચહલે કોમેન્ટ કરી કે “તમે મને ક્રોમ કેમ કરી દીધો ભાભી.” તેના ચહલે ઇમોજી પણ પોસ્ટ કરી. ચહલની આ કોમેન્ટે રિતિકાએ જવાબ આપતા કહ્યું કે, તમારી કુલનેસ આ ફોટો પર કબ્જો કરી રહી હતી.
આ તસવીર વાયરલ થઈ રહી છે. એક ચાહકે કોમેન્ટ કરી કે ચહલને એટલા માટે ક્રોપ કરવામાં આવ્યો કે તે કબાબમાં હડ્ડી છે.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલ તે ખેલાડીઓમાંથી છે જે રોહિતના નજીકના છે. તે ઘણીવાર રોહિતને રોહિતા શર્મા પણ બોલાવે છે. એકવાર તેણે રોહિતની તસ્વીર પર કોમેન્ટ કરીને કહ્યું હતું કે ‘મિસ યૂ રોહિત શર્મા.’ તેના બાદ તેની પત્નીએ જવાબ આપ્યો હતો કે કે હવે રોહિત મારો થઈ ચુક્યો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement