શોધખોળ કરો

Samsungના બે બજેટ ફોન થશે જલદી લૉન્ચ, લિસ્ટિંગમાં ફિચર્સનો થયો ખુલાસો, જાણો........

Samsung Galaxy A04 Core અને Galaxy M04ને તાજેતરમાં જ ભારતીય માપદંડ બ્યૂરો (BIS) ની વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યા છે,

Samsung Smartphone: જો તમે એક સારો અને બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે એક ખુશખબર છે, સેમસંગ જલદી બે નવા બજેટ ફોન લઇને આવી રહ્યુ છે. ખબર છે કે Samsung Galaxy A04 Core અને Galaxy M04ને જલદી ભારતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. Samsung Galaxy A04 Core અને Galaxy M04ને તાજેતરમાં જ ભારતીય માપદંડ બ્યૂરો (BIS) ની વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત Galaxy A04 Core અને Galaxy M04ને કેટલાક દિવસો પહેલા બેન્ચમાર્ક સાઇટ Geekbench પર પણ સ્પૉટ કરવામાં આવ્યા હતા. 

MySmartPrice ના એક રિપોર્ટ અનુસાર, Samsung Galaxy A04 Core, BIS ની સાઇટ પર મૉડલ નંબર SM-A042F/DS ની સાથે લિસ્ટ થયો છે. વળી Galaxy M04નું મૉડલ નંબર SM-M045F/DS છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે Samsung આ બન્ને ફોનને આગામી થોડાક દિવસોમાં ભારતમાં લૉન્ચ કરી શકે છે. 

લિસ્ટિંગમાં થયો ફિચર્સનો ખુલાસો - 
BIS ની લિસ્ટિંગથી ફોનના ફિચર્સ વિશે જાણકારી નથી મળી શકી, પરંતુ બેન્ચમાર્ક વિશેની કેટલીક જાણકારીઓ હાંસલ થઇ છે. Galaxy A04 Core એક એન્ટ્રી લેવલ ફોન હશે જેની સાથે 3GB રેમ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત આની સાથે એન્ડ્રોઇડ 12 મળી શકે છે. ફોનમાં મીડિયાટેક Helio G35 પ્રૉસેસર આપવામાં આવી શકે છે, જેની સાથે ગ્રાફિક્સ માટે Rogue GE8320 GPU મળી શકે છે. 

Galaxy A04 Coreની માર્કેટિંગ ઇમેજ પણ લીક થઇ ચૂકી છે કે ફોનની સાથે ઇનફિનિટી ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત આના બેલ્ક, કૉપર અને ગ્રીન કલરમાં લૉન્ચ કરવામા આવી શકે છે. 

Galaxy M04ને પણ Geekbench પર એન્ડ્રોઇડ 12 અને 3 જીબી રેમની સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આમાં IMG PowerVR GE8320 GPU મળી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં મીડિયાટેક Helio G35 પ્રૉસેસર આપવામાં આવી શકે છે. 

આ પણ વાંચો.. 

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા

Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget