શોધખોળ કરો

Jioના આ પ્લાનમાં છે Airtel-Viથી વધુ વેલિડિટી, સાથે એક્સ્ટ્રા ડેટા અને અન્ય બેનિફિટ્સ, જાણો સસ્તાં રિચાર્જ વિશે....

જિઓનો 666 રૂપિયા વાળો પ્લાન દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે, આની સાથે જ તમને દરરોજ માટે 100 એસએમએસ મળશે

મુંબઇઃ રિલાયન્સ જિઓ (Reliance Jio) અને એરટેલ (Airtel) દેશની બેસ્ટ ટેલિકૉમ કંપનીઓમાં સામેલ છે. આનુ કારણ છે આ બન્ને કંપનીઓમાં હંમેશા જંગ ચાલુ રહે છે કે કઇ કંપની ઓછી કિંમતમાં ગ્રાહકોને વધુ ફાયદાઓ ઓફર કરે છે. આજે અમે એરટેલ અને જિઓના એવા પ્લાનની સરખામણી કરવાના છીએ, જે ખુબ પૉપ્યૂલર છે. જાણો આ પ્લાન અને તેના બેનિફિટ્સ.... 

Jioનો 666 રૂપિયા વાળો પ્લાન - 
જિઓનો 666 રૂપિયા વાળો પ્લાન દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે, આની સાથે જ તમને દરરોજ માટે 100 એસએમએસ મળશે અને કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલિંગનો પણ ફાયદો આપવામાં આવશે. આ પ્લાન 84 દિવસની વેલિડિટીની સાથે આવે છે, અને આમાં તમામ જિઓ એપ્સનો એક્સેસ પણ મળશે. 

Airtel 666 વાળો પ્લાન - 
એરટેલનો 666 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન દરરોજ 1.5GB ડેટા, અનલિમીટેડ વૉઇસ કૉલિંગ, અને ડેલી 100 SMS ઓફર કરે છે. આ પ્લાનમાં 77 દિવસની વેલિડિટી મળે છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો આ પ્લાનની સાથે Amazon Prime Video Mobile Edition, અપોલો 24 | 7 Circle, Fastag પર 100 રૂપિયાનુ કેશબેક, Shaw Academy થી ફ્રી ઓનલાઇન કૉર્, ફ્રી વિન્ક મ્યૂઝિક અને હેલો ટ્યૂન્સનો એક્સેસ મળે છે.

કયો પ્લાન છે બેસ્ટ ? 
જિઓ (Jio) અને એરટેલ (Airtel)ના 666 રૂપિયા વાળા પ્લાનમાં જે વધુ ફાયદો આપે છે તે જિઓ છે. જિઓના પ્લાનમાં તમને 7 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી અને 10.5GB ડેટા વધુ મળે છે, તો આ રીતે જિઓનો પ્લાન એરટેલના પ્લાનથી વધુ ફાયદાકારક છે. 

આ પણ વાંચો.......... 

WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા

Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા

China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ

GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત

Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે

Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ

Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget