શોધખોળ કરો

આઇફોનને ટક્કર આપવા આવી ગયો OnePlus નો આ નવો ફોન, જાણો કિંમત અને ફિચર્સ

આ ફોન પર ગમે તેટલી વાર ગેમ રમો, પરંતુ ફોન હીટ અપ નહીં થાય. જાણો આ ફોનની શું છે કિંમત ને આના પર શું છે લૉન્ચિંગ ઓફર ?

OnePlus 10 Pro 5G On Amazon: નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમેઝૉન પર લૉન્ચ થયો છે OnePlus 10 Pro 5G ફોન. આ ફોનનો કેમેરો એકદમ શાનદાર છે, અને તેને કેમેરા બનાવવા વાળી જાણીતી કંપની Hasselblad એ બનાવ્યો છે, સાથે જ આ ફોન કૂલિંગ સિસ્ટમ બેઝ છે. આ ફોન પર ગમે તેટલી વાર ગેમ રમો, પરંતુ ફોન હીટ અપ નહીં થાય. જાણો આ ફોનની શું છે કિંમત ને આના પર શું છે લૉન્ચિંગ ઓફર ?

OnePlus 10 Pro 5ની કિંમત 
વનપ્લસની સીરીઝના મોંઘા ફોનમાં OnePlus 10 Pro 5G લૉન્ચ થયો છે, જેની કિંમત છે 64,999. આ ફોનને 5 એપ્રિલથી એક્સક્લૂસિવલી અમેઝૉન પરથી ખરીદી શકો છો. 

OnePlus 10 Pro 5G ના ફિચર્સ -

આઇફોન અને સેમસંગને ટક્કર આપવા માટે આ ફોનને ગ્રીન અને બ્લેક કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં 12 GB RAM છે અને 128GB Storage છે. સાથે આનુ સ્પેશ્યલ ફિચર બિલ્ડ ઇન એલેક્સ પણ છે.
આ ફોનમાં 2nd Gen Hasselblad તરફથી ડેવલપ્ડ ત્રિપલ રિયર કેમેરા છે.
જેમાં 48 MPનો મેન કેમેરો, 50 MP અલ્ટ્રા એન્ગલ કેમેરો છે, આમાં 1/1.56'' સાઇઝનુ સેન્સર આપવામાં આવ્યુ છે. 
સાથે જ 8 MP Telepoto લેન્સ આપ્યો છે, 2 MP Monochorme કેમેરો અને 32 MPનો સેલ્ફી કેમેરો છે. 
આ ફોનમાં Qualcomm Snapdragon 8 Generation Chipset પ્રૉસેસર છે. 
Fluid AMOLED ડિસ્પ્લેની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.7 ઇંચની છે, અને આમાં લેટેસ્ટ LTPO ટેકનોલૉજી છે. 
ફોનમાં એન્ડ્રોઇડ  11 બેઝ્ડ ઓક્સિઝન ઓપરેટિંગ સિસ્ટમ છે અને 80 વૉટ ચાર્જિંગની સાથે 5000 mAh ની બેટરી છે. 
સાથે જ 50W નુ વાયરલેસ ચાર્જિંગ કેપેબિલિટી પણ છે, આ ફોન માત્ર 15 મિનીટમાં જ ચાર્જ થઇ જાય છે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો...... 

આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ

CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

LPG Cylinder hike: ગેસના બાટલામાં આજે એક જ ઝાટકો 250 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......

પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Embed widget