શોધખોળ કરો

Paytm લાવ્યુ નવું Photo QR ફિચર, જાણો શું છે આમા નવુ.........

ખાસ વાત છે કે, હવે QR કૉડની દુનિયા પુરેપુરી બદલાઇ ગઇ છે, હવે તમને વધારે બેસ્ટ અનુભવ મળવાનો છે. હવે Photo QR દ્વારા QR થી પેમેન્ટનો નવો યુગ શરૂ થઇ ચૂક્યો છે. જાણો શું છે આ નવુ ફિચર...... 

નવી દિલ્હીઃ ડિઝીટલાઇઝેશને પેમેન્ટ સુવિધાઓને પહેલા કરતા વધુ આસાન બનાવી છે. તમને દરેક નાની મોટી દુકાન, કારોબારની જગ્યા પર QR કૉડથી પેમેન્ટ સુવિધા દેખાય છે. તમે કોઇપણ મોટા મૉલ કે આલીશાન શૉરૂમમાં શૉપિંગ કરી રહ્યા છો કે શેરીની કોઇ નાની દુકાનમાં ખરીદી કરી રહ્યાં છો, QR પેમેન્ટની સુવિધા આસાનીથી મળી જશે, ડિજીટલ હવે બિલકુલ સામાન્ય થઇ ચૂક્યુ છે અને આ આપણા બધાની આદત બની ચૂક્યુ છે.  

ખાસ વાત છે કે, હવે QR કૉડની દુનિયા પુરેપુરી બદલાઇ ગઇ છે, હવે તમને વધારે બેસ્ટ અનુભવ મળવાનો છે. હવે Photo QR દ્વારા QR થી પેમેન્ટનો નવો યુગ શરૂ થઇ ચૂક્યો છે. જાણો શું છે આ નવુ ફિચર...... 

શું છે Photo QR, જાણો 
Paytmનું ખાસ ફિચર્સ Photo QR આવી ગયુ છે, આનો ઉપયોગ અત્યારે 20 લાખથી વધુ વેપારી કરી રહ્યાં છે, અહીં તમને પણ ખ્યાલ રહે છે કે સામાન્ય QR નુ જ નવુ અને બેસ્ટ વર્ઝન Photo QR છે. આ ફિચરનો ઉપયોગ કરીને વેપારીઓ માલિકો પોતાના QRને પસંદગી અનુસાર બનાવી શકે છે. 

વેપાર માલિક પોતાના QRમાં મનપસંદ તસવીર એડ કરી શકે છે. Photo QRમાં આ ઉપરાંત દુકાનનુ નામ અને ફોન નંબર પણ સામેલ રહે છે. આ તમારા વેપારને ગ્રાહકો સાથે જોડવા માટે બેસ્ટ ઓપ્શન છે. Photo QR આ રીતે ખાસ છે, કેમ કે આમાં સામાન્ય QR વાળી તમામ સુવિધાઓ છે અને કંઇક અલગથી બેસ્ટ ફિચર પણ જોડવામાં આવ્યા છે. 

Photo QRમાં એક ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પસંદ અનુસાર એક બિલકુલ અલગ QR કૉડ બનાવી શકાય. વેપારના માલિક આના માટે પોતાના મરજીથી તસવીર પસંદ કરી શકે છે. જેમ કે આ તમારી સેલ્ફી પણ હોઇ શકે છે. બ્રાન્ડ લૉગો કે તમારી ફોન ગેલેરીમાં સેવ કોઇપણ તસવીર હોઇ શકે છે. સાથે જ Paytm ફૉર બિઝનેસ એપ ગેલેરીમાં Photo QR કસ્ટમાઇઝેશન પેજ પર રહેલી તસવીરો પસંદ કરી શકે છે. આમાં તહેવારો, ઐતિહાસિક ઇમારતોની તસવીરો સામેલ છે. 

વેપારીને સૌથી પહેલા પોતાની પસંદગીની તસવીરનો ઉપયોગ કરીને પોતાનો Photo QR બનાવવો પડે છે. Photo QR બની ગયા બાદ, વેપારી ડિજીટલ કૉપી ડાઉલનૉડ કરી શકે છે, અને કસ્ટમરની સાથે શેર પણ કરી શકે છે, કસ્ટમર તે ડિજીટલ કૉપીને સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત વેપારી Photo QR નુ સ્ટિકર અને સ્ટેન્ડ ઓર્ડર પણ કરી શકે છે. જેને દુકાન પર લાગવીને પેમેન્ટ લઇ શકે છે. 

આ પણ વાંચો........ 

Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?

ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા

Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ

Karnataka High Court: રખડતા કૂતરાના હુમલામાં બાળકનું મોત, કર્ણાટક હાઇકોર્ટે 10 લાખ વળતર આપવાનો આપ્યો આદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget