આજે ગૂગલે બનાવ્યુ અનોખુ Google Doodle, તમે ક્યારેય નહીં જોયુ હોય એવુ બ્રહ્માંડનુ સુંદર રહસ્ય બતાવ્યુ, જુઓ...........
ઉલ્લેખનીય છે કે, JWSTનુ નામ NASA ના બીજા પ્રશાસક, જેમ્સ ઇ વેબના નામ પર રાખવામાં આવ્યુ છે, જેમને એપોલો મિશનનુ નેતૃત્વ કર્યુ હતુ, અને ચંદ્રમા પર પહેલા મનુષ્યોને ઉતાર્યા હતા.
નવી દિલ્હીઃ એકસમય હતો જ્યારે લોકો બ્રહ્માંડમાં માત્ર પોતાની બંધ આંખોથી કલ્પના (Imagination) જ કરી શકતા હતા, પરંતુ આજે સમય બદલાયો છે અને આપણે બ્રહ્માંડની સુંદર રચનાને જોઇ પણ શકીએ છીએ. JWST એટલે કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કૉપ (James Webb Space Telescope)થી નાસા દ્વારા લેવામાં આવેલી ગેલેક્સી (Galaxy)ની તસવીરોથી બ્રહ્માંડની તસવીરો લોકો જોઇ શકે છે. આ તસવીરો ખરેખરમાં બ્રહ્માંડ દિલ છૂ લેનારી સુંદર (Beauty)ને પ્રદર્શિત કરે છે.
આજે ગૂગલે બનાવ્યુ અનોખુ ગૂગલ ડૂડલ -
ખરેખરમાં, નાસા દ્વારા લેવામાં આવેલી બ્રહ્માંડની સુંદર તસવીરોને ગૂગલ ડૂડલ દ્વારા જોઇ શકાય છે, ગૂગલ ડૂડલે બુધવારે એક એનિમેટેડ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કૉપ (JWST)ને તસવીર લેતા બતાવવામાં આવ્યુ છે. ગૂગલ ડૂડલ એનિમેશન દ્વારા કુલ 6 તસવીરો બતાવવામાં આવી છે, જેમાંની એક તસવવીરમાં JWST દ્વારા બ્રહ્માંડની તસવીરો લેવામાં આવી રહી છે, અને બાકીની તસવીરોમાં બ્રહ્માંડની અદભૂત છબીને દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, JWSTનુ નામ NASA ના બીજા પ્રશાસક, જેમ્સ ઇ વેબના નામ પર રાખવામાં આવ્યુ છે, જેમને એપોલો મિશનનુ નેતૃત્વ કર્યુ હતુ, અને ચંદ્રમા પર પહેલા મનુષ્યોને ઉતાર્યા હતા. તાજેતરમાં રાષ્ટ્રપતિ બાયડેને (Joe Biden) પોતાના ટ્વીટર હેન્ડલ પર નાસા દ્વારા લેવામાં આવેલી તસવીરો શેર કરતા પોતાની ખુશી વ્યક્તિ કરી હતી, અને આ તસવીરોને ખુબ જ ખાસ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ જૉ બાયડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે આ તસવીરોને પહેલા જોઇને આનંદ લીધો હતો.
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય