શોધખોળ કરો

Truecaller: કંપનીએ લૉન્ચ કરી કમાલની એપ Open Doors, રિયલ ટાઇમમાં કરી શકશો ઓડિયો ચેટ

સ્ટૉકહૉમ અને ભારતની એક વિશેષ ટીમની સાથે મળીને કામ કર્યા બાદ આ એપને તૈયાર કરવામાં આવી છે. 

Open Doors Launched: ટ્રૂકૉલર (Truecaller) એપનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે સારી ખબર છે, ટ્રૂકૉલરે એક નવી એપ લૉન્ચ કરી છે, જેનુ નામ ઓપન ડૉર (Open Doors) છે, જે એક રિયલ ટાઇમ ઓડિયો ચેટ એપ છે, આ એપને ગૂગલ પ્લે સ્ટૉર (Google Play Store) અને એપલના એપ સ્ટૉર (App Store) પરથી ડાઉનલૉડ કરી શકાય છે. એપના યૂઝર્સ આ નવી એપને માત્ર એક ક્લિક બાદ ઉપયોગ કરી શકશે. જોકે આના માટે ઓટીપી બતાવવો પડશે, સ્ટૉકહૉમ અને ભારતની એક વિશેષ ટીમની સાથે મળીને કામ કર્યા બાદ આ એપને તૈયાર કરવામાં આવી છે. 

Open Doors માં આ રીતે કરો સાઇન અપ  - 

ઓપન ડૉર્સમાં ઓનબૉર્ડિંગની પ્રક્રિયા એકદમ આસાન છે, જો તમે પહેલાથી જ ટ્રૂકૉલરનો ઉપયોગ કરી રહ્યાં છો, તે તમે બસ એક ટેપથી સાઇન અપ કરી શકો છો. જો તમે ટ્રૂકૉલર ઉપયોગ નથી કરતા, તો માત્ર મિસ્ડ કૉલ કે ઓટીપી દ્વારા તમારા ફોન નંબરને વેરિફાઇ કરવામાં આવશે. આ એપને માત્ર બે વસ્તુઓની પરમીશન જોઇએ, પહેલુ કૉન્ટેક્ટ લિસ્ટ અને બીજુ ફોન પરમિશન. 

Open Doorsમાં આ છે ખાસ  -

આ એપ દ્વારા વાત કરનારા લોકોને એકબીજા નંબર નહીં દેખાય. આ એપ અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, લેટિન અને ફ્રેન્ચ ભાષામાં ઉપલબ્ધ છે. જોઇએ તો ટ્રૂકૉલરને ઓપન ડૉર્સ એપ એક નવી ઓ઼ડિયો એપ છે, જેનો સીધો મુકાબલો ક્લબહાઉસ (Clubhouse) એપ સાથે છે. આ એપમાં ક્લબહાઉસની જેમ વાત કરવા માટે દોસ્તોને ઇનવાઇટ કરવા પડશે. ઇનવિટેશન મોકલ્યા બાદ લોકોને એક નૉટિફિકેશન મળશે, આમાં તમે એક સાથે કેટલાય લોકો સાથે જોડાઇ શકો છો. કંપનીના દાવા પ્રમાણે આ એપમાં લોકોની પ્રાઇવસીનુ પુરેપુરુ ધ્યાન રાખવામા આવ્યુ છે, કેમ કે આના ડેટાને ક્યારેય પણ સ્ટૉર નથી કરી શકાતો. જો બાકી એપની સરખામણીમાં એકદમ સુરક્ષિત પહેલ છે.

આ પણ વાંચો.......... 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 16 ઇંચ ખાબક્યો

Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ

ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત

T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ

India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?

IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Embed widget