શોધખોળ કરો

વૉડાફોન-આઇડિયા યૂઝર્સને મોટો ફટકો, કંપનીએ બંધ કરી દીધો ઓછી કિંમતમાં વધુ ઇન્ટરનેટ આપતો આ પ્લાન, જાણો...........

601 રૂપિયા વાળો અને 701 રૂપિયા વાળા પ્લાનને દુર કર્યા બાદ વૉડાફોન-આઇડિયા પાસે હવે બે ડિઝ્ની+હૉટસ્ટાર વાળા માત્રે બે જ પ્લાન બાકી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપની વૉડાફોન-આઇડિયાના યૂઝર્સને એક મોટો ફટકો લાગ્યો છે, કંપનીએ એકબાજુ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે, તો બીજીબાજુ સસ્તા ઇન્ટનેટ પ્લાનને દુર કરી રહી છે. વૉડાફોન-આઇડિયા (Vi)એ ડિઝની + Hotstarના લાભ સાથે બેસ્ટ પ્રીપેડ પ્લાન આપનારી કંપની છે, પરંતુ હવે કંપનીએ પોતાના એવા બે પ્લાન દુર કરી દીધા છે, જેની સીધી અસર યૂઝર્સ પર પડશે. આ પ્લાનનુ 601 રૂપિયા અને 701 રૂપિયાના છે. 

601 રૂપિયા વાળો અને 701 રૂપિયા વાળા પ્લાનને દુર કર્યા બાદ વૉડાફોન-આઇડિયા પાસે હવે બે ડિઝ્ની+હૉટસ્ટાર વાળા માત્રે બે જ પ્લાન બાકી રહ્યાં છે. Disney + Hotstar માત્ર કંપનીના રૂ. 501 અને રૂ. 901ના પ્લાનમાં જ ઉપલબ્ધ હશે. જોકે, કંપનીએ આ પ્લાન કેમ હટાવ્યા તેને લઇને હજુ માહિતી નથી. 

વૉડાફોન-આઇડિયાએ તાજેતરમાં જ પોતાના પ્લાનમાં વધારો ઝીંક્યો છે, અને બીજીબાજુ રૂ 155, રૂ 239, રૂ 666 અને રૂ 699 ના ચાર નવા પ્લાન પણ રજૂ કર્યા છે. રૂ. 701 અને નવા લોન્ચ કરાયેલ રૂ. 699ના પ્લાનમાં લગભગ સમાન લાભો ઓફર કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો......... 

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે

UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?

Ministry of Defence Recruitment 2021: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 322 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પગાર અને લાયકાત વિશે જાણો વિગતે

Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ

કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget