શોધખોળ કરો

Reliance Jio લાવ્યુ ધાંસૂ પ્લાન, દરરોજ મળશે 2.5GB ડેટા, આખુ વર્ષ રિચાર્જમાંથી છુટ્ટી

કંપનીએ નવા પ્લાનને વેબસાઇટ પર પણ અપડેટ કરી દીધો છે. જિઓના 2,999 રૂપિયા વાળા પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી આપવામાં આવશે.

Reliance Jio new prepaid plan: રિલાયન્સ જિઓ પોતાના ગ્રાહકો માટ નવો પ્રીપેડ પ્લાન લઇને આવ્યુ છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં તમને દરરોજ 2.5જીબી ડેટાની સાથે અનલિમીટેડ કૉલિંગ અને અન્ય સુવિધાઓ મળશે. એટલુ જ નહીં તમને આખા વર્ષ સુધી રિચાર્જમાંથી છુટ્ટી પણ મળી જશે. પ્લાનની કિંમત 2,999 રૂપિયા છે. જાણો શું છે આની ડિટેલ્સ.......  

Jio 2999 Prepaid plan:- 
કંપનીએ નવા પ્લાનને વેબસાઇટ પર પણ અપડેટ કરી દીધો છે. જિઓના 2,999 રૂપિયા વાળા પ્લાનમાં તમને 365 દિવસની વેલિડિટી આપવામાં આવશે. આમાં દરરોજ 2.5જીબી ડેટા મળશે. આ રીતે કુલ ડેટા 912.5 GB આપવામાં આવશે. આમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે. આની સાથે જ તમને JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે. 

Vi 2899 prepaid Plan:
તુલના કરીએ તો વૉડાફોન આઇડિયાની પાસે પણ આ પ્રાઇસ રેન્જમાં 2899 રૂપિયાનો પ્લાન ઉપલબ્ધ છે. વીઆઇના પ્લાનમાં પણ 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જોકે આમાં ડેટા ખુબ ઓછો છે. આમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS, અને Vi Movies & TV Classicનો એક્સેસ મળશે. આમાં ફ્રી નાઇટ ડેટા અને વીકેન્ડ રૉલઓવર પણ સામેલ છે. 

Airtel 2999 Prepaid plan:
એરટેલની પાસે પણ  2999 રૂપિયાનો પ્લાન અવેલેબલ છે. એટલે કે 365 દિવસ ચાલે છે. આમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા, તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ, વિન્ક મ્યૂઝિક, ફ્રી ઓનલાઇન કોર્સ જેવી સુવિધાઓ મળે છે.

આ પણ વાંચો---- 

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget