શોધખોળ કરો

Twitter: હવે SMS ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે ચાર્જ વસૂલશે ટ્વીટર, જાણો શું છે નવું અપડેટ

ટ્વીટર સપોર્ટ તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ છે કે, 20 માર્ચ, 2023 થી માત્ર ટ્વીટર બ્લૂ સબ્સક્રાઇબર પોતાના ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે.

Twitter Two Factor Authentication: ટ્વીટરને લઇને એક મોટી ખબર સામે આવી છે કે ટ્વીટર એસએમએસ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે ચાર્જ લેવાનુ શરૂ કરી દેશે. માત્ર ટ્વીટર બ્લૂ સબ્સક્રાઇબર્સને ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનના કમ કે કમ સુરક્ષિત ફૉર્મમાં ઉપયોગ કરવાનો વિશેષાધિકાર મળશે. 

ટ્વીટર સપોર્ટ તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ છે કે, 20 માર્ચ, 2023 થી માત્ર ટ્વીટર બ્લૂ સબ્સક્રાઇબર પોતાના ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકશે. બાકી યૂઝર્સને 2FA માટે ઓથેન્ટિક એપ કે સિક્યૂરિટીનો (Security Key) ઉપયોગ કરવો પડશે. 

લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ - 
ટ્વીટર સપોર્ટેનું કહેવુ છે કે, તે ટ્વીટર પર લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે લોકોના એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) આપવામાં આવે છે. લૉગ ઇન કરવા માટે માત્ર એક પાસવર્ડના બદલે હવે 2FA અંતર્ગત યૂઝર્સ એક કૉડ નોંધાવવા કે સિક્યૂરિટીનો ઉપયોગ કરવાની આવશ્યકતા હોય છે. 

શું છે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ? 
ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન એ નક્કી કરવામાં મદદ કરે છે કે, તમે માત્ર તમે જ તમારા એકાઉન્ટ સુધી પહોંચી શકો છો. ટ્વીટર અત્યાર સુધી 2FA ની ત્રણ રીતો રજૂ કરી ચૂક્યુ છે. આમાં ટેક્સ્ટ મેસેજ, ઓથેન્ટિકેશન એપ અને સિક્યૂરિટી સામેલ છે. 

Twitter Offices In India: ટ્વિટરે દિલ્હી અને મુંબઈની ઓફિસે મારી દીધા તાળા, જાણો કર્મચારીઓને શું આદેશ આપ્યો

Twitter Offices in India: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે ભારતમાં તેની ત્રણમાંથી બે ઓફિસ બંધ કરી દીધી છે. આ સાથે કંપનીએ તેના તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. ટ્વિટરે આ પગલું ખર્ચ ઘટાડવા માટે લીધું છે. નોંધપાત્ર રીતે, ગયા વર્ષે, ટ્વિટરે ગયા વર્ષે તેના ભારત સ્થિત ઓફિસ કર્મચારીઓમાંથી લગભગ 90 ટકાને નોકરી (Twitter Layoff) માંથી કાઢી મૂક્યા હતા. 200 થી વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. આ નિર્ણય બાદ કંપનીએ તેના મુંબઈ અને નવી દિલ્હીની ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો જે હવે બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, કંપનીની બેંગલુરુ સ્થિત ઓફિસ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

કંપનીએ શા માટે બે ઓફિસ બંધ કરી

ઇલોન મસ્ક દ્વારા કંપનીને ટેકઓવર કર્યા પછી જ તેના 50 ટકા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું. ત્યારથી, તેમની રકમ વસૂલવા માટે, તેઓ સતત કંપનીના ખર્ચને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્કે સૌથી પહેલા કંપનીના તત્કાલિન સીઈઓ પરાગ અગ્રવાલને બરતરફ કર્યા હતા. આ સિવાય તેણે કંપનીના અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

વર્ષના અંત સુધીમાં વસ્તુઓ સુધરશે

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતમાં હવે ટ્વિટરની માત્ર એક જ ઓફિસ બાકી છે. કંપની બેંગલુરુના દક્ષિણ ટેક હબમાં ઓફિસનું સંચાલન કરવાનું ચાલુ રાખે છે, જેમાં મોટાભાગે એન્જિનિયરો રહે છે. ટ્વિટરના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે આ માહિતી શેર કરી છે. ભારતમાં ગૂગલ જેવી સોશિયલ મીડિયા કંપની ઘણા પ્રોજેક્ટ પર લાંબા સમયથી કામ કરી રહી છે. તે જ સમયે, મસ્કના નવીનતમ પગલાં દર્શાવે છે કે તે હાલમાં બજારને ઓછું મહત્વ આપી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Embed widget