શોધખોળ કરો

વીવોએ લૉન્ચ કર્યા બે દમદાર સ્માર્ટફોન, પ્રકાશ વધતા બદલાઇ જાય છે ફોનની બેક પેનલનો કલર, જાણો વિગતે

વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 અને ડાયમેન્સિટી 1200 એસઓજી આપવામાં આવી છે.

Vivo Launch: વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યા છે. બન્ને સ્માર્ટફોનમાં એક ફ્લૉરાઇટ એજી ગ્લાસ બેક છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૂરજની રોશનીમાં યૂવી રેજના સંપર્કમાં આવતા જ રંગ બદલી દે છે. 

વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 અને ડાયમેન્સિટી 1200 એસઓજી આપવામાં આવી છે. આ 12 જીબી સુધી રેમના સપોર્ટની સાથે આવે છે. વીવોના બન્ને સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી, ફૂલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સરની સાથે ડ્યૂલ સેલ્ફી કેમેરા પણ છે. 

vanilla Vivo V23 5Gના 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા છે. આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. વીવો વી23 પ્રૉ 5જી 8GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 38,990 રૂપિયા અને 12GB + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 43,990 રૂપિયા છે. વીવાના બે સ્માર્ટફોન સ્ટારડસ્ટ બ્લેક અને સનશાઇન ગૉલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આની અધિકારી વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન રિટેલ સ્ટૉરના માધ્યમથી ખરીદી શકાશે. વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જી 5 જાન્યુઆરીથી પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. પહેલા 19 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. જ્યારે પછીનો 13 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. 

Vivo V23 5G સપોર્ટની સાથે આવે છે અને એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. આમાં 6.44 ઇંચની ફૂલ એચડી+ (1,080x2,400 પિક્સલ) એમૉલેડ ડિસ્પ્લે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. Vivo V23 Proમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. Vivo V23 5Gમાં 4200mAhની બેટરી આપવામાં આવી છે, વળી Vivo V23 Pro 5Gમાં 4300mAHની બેટરી આપવામાં આવી છે. બન્ને ફોન 44wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. 

આ પણ વાંચો........... 

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો? આ પાંચ પ્રકારની ખીચડીને કરો ડાયટમાં સામેલ, ઘી ઉમેરીને ખાવાથી મળશે રિઝલ્ટ

જિઓ-એરટેલ-વૉડાફોનના આ છે સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન, કોઇ 10 તો કોઇ 4.18 રૂપિયામાં આપી રહ્યું છે આટલો બધો ડેટા, જાણો ઓફર............

કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget