શોધખોળ કરો
Advertisement
સચિનનો વિકલ્પ મનાતા ભારતીય ટીમના ક્રિકેટરનું શરમજનક વર્તન, વૃધ્ધ સાથે કરી મારામારી, જુઓ વીડિયો
હૈદરાબાદઃ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. રાયડુ પર એક વૃદ્ધ સાથે મારપીટ કરવાનો આરોપ છે. એક રિપોર્ટ પ્રમાણે, ગુરુવાર સવારે અંબાતી રાયડુ પોતાની લક્ઝરી કાર ખૂબ સ્પીડમાં દોડાવી રહ્યો હતો. આ દરમિયાન તેની કારે એક વૃદ્ધને ટકરાઇ હતી. જેનાથી વૃદ્ધને ઇજા પણ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે રાયડુને એક સમયે સચિનનો વિકલ્પ માનવામાં આવતો હતો. ઇજા પહોંચતા વૃદ્ધે રાયડુનો વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેનાથી ગુસ્સે થયેલા રાયડુ કારથી બહાર આવ્યો હતો અને વૃદ્ધ સાથે મારપીટ કરી હતી. ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને રાયડુને કારમાં બેસાડ્યો હતો.
સુરત
Surat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી
Surat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.
Vadodara News: વડોદરાના સાયબર ફ્રોડનો ભોગ બની આંગણવાડી લાભાર્થી સગર્ભા
Surat Police: સુરતમાં યુવક પર હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement