શોધખોળ કરો
Advertisement
વડોદરા:પાદરા ગામમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, NCB અને પાદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કાર્યવાહી
વડોદરાના (Vadodara) પાદરા ગામમાંથી (Padra village) કરોડો રૂપિયાનો ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. NCB અને પાદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો જપ્ત કરાયો છે. પોલીસે કારમાંથી MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. 999 ગ્રામ ડ્રગ્સ સાથે 5 આરોપીઓની ધરપકડ કરાઇ છે.
ક્રાઇમ
Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?
Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?
Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ
Palanpur Robbery Case | પાલનપુર-અમદાવાદ હાઈવે પર લૂંટ કેસમાં પોલીસને મળી મોટી સફળતા
Ahmedabad Crime | અમદાવાદમાં ગુંડારાજ | ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની કોણે કરી માંગ? ABP Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion