શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ બે બહેનોએ કર્યું છેલ્લી વખત મતદાન, 14 માર્ચના રોજ લેશે દિક્ષા
સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક જૈન પરિવારની બે દીકરીઓએ આ વખતે છેલ્લી વખત મતદાન કર્યુ હતું, આવનારી 14 માર્ચના રોજ આ બંન્ને બહેનો દીક્ષા લેવાની હોવાથી આ તેમનું અંતિમ મતદાન રહેશે.
સુરતના અડાજણ વિસ્તારમાં નવયુગ કોલેજની પાછળના ભાગમાં આવેલા શેત્રુજય એપાર્ટમેન્ટમાં રહેતા દોશી પરિવારની આ બંન્ને દીકરીઓ સિમોના દોશી ઉ.વ.22 અને તેની મોટી બહેન સોનિક દોશી ઉ.વ.24 આવતી 14 માર્ચ રોજ દીક્ષા લઈ સમાજના બંધનોથી મુક્ત થઈ જશે. જેથી આવતી કોઈપણ ચૂંટણી તેવો મતદાન નહીં કરી શકશે . આ બંન્ને બહેનો ઢોલ નગારા વગાડીને એક સાથે મતદાન કરવા આવ્યા હતા.આ બન્ને યુવતીઓનું છેલ્લું મતદાન હોવા છતાં લોકોને વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
Tags :
Poling News Gujarat Election News ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના તાજા સમાચાર રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી Gujarat Vidhansabha Election Gujarat Polls Gujarat Assembly Polls: Gujarat Assembly Elections Gujarat Elections 2017 Gujarat Elections Gujarat News Congress Bjpગુજરાત
BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ
Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
Ahmedabad Accident Case: ભાજપ નેતાનો નશેડી પુત્ર! સોલા બ્રિજ હિટ એન્ડ રનનો આરોપી નીકળ્યો BJP નેતાનો પુત્ર
Vadodara News: વધુ એક ઢોંગી સાધુની કામલીલાનો પર્દાફાશ, વડોદરાની યુવતીનો જૂનાગઢના ગોવિંદગીરી પર આરોપ
Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion