શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાટણ આત્મવિલોપન મામલો: પરિવારજનોની માંગણી સ્વીકારવાને લઈને DyCM નીતિન પટેલે શું કહ્યું? જુઓ વીડિયો
પાટણ આત્મવિલોપન કરનાર ભાનુભાઈના પરિવારની તમામ માગ રાજ્ય સરકારે સ્વીકારી હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે પાટણ કલેકટર કચેરી આગળ દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેનું શુક્રવાર રાતે મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે દલિતો આગેવાનોનું પ્રતિનિધિમંડળ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ રાજ્ય સરકારે ભાનુ ભાઈના પરિવારની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે.
મહેસાણા
Patan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ
Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
Surat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત
BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ
Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion