શોધખોળ કરો
Advertisement
મુંબઈઃ હવસખોરથી બચવા 12 વર્ષની છોકરીએ બિલ્ડિંગ પરથી લગાવ્યો કૂદકો, જુઓ વીડિયો
મુંબઈઃ નાલાસોપારા વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગ પરથી 12 વર્ષીય બાળકી કૂદી જતાં ચકચાર મચી ગઈ છે. હવસખોરથી બચવા માટે સગીરાએ બિલ્ડિંગના ચોથા માળેથી કૂદકો મારી દીધો હતો. જોકે, નીચે ઉભેલા લોકોએ પહેલાથી કપડાની જાળી બનાવેલી હોવાથી તે બચી ગઈ હતી, પરંતુ તેના પીઠના ભાગે ફ્રેક્ચર થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે પોક્સો, અપહરણ અને છેડતીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજને આધારે નરાધમને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.
વડોદરા
Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં
Lebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion