શોધખોળ કરો
અમદાવાદમાં SP રિંગ રોડ પર વધુ નવ ફ્લાય ઓવરબ્રિજ અને એક અંડરપાસ બ્રિજ બનશે, જુઓ વીડિયો
સુરત બાદ અમદાવાદમાં પણ ફ્લાય ઓવર અને અંડર પાસ બ્રિજની હારમાળા સર્જાય તેવા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ એસપી રિંગ રોડ પર વધુ નવ ફ્લાય ઓવર અને એક અંડરપાસ બ્રિજ બાંધવાનો DPR ઔડાએ એશિયન ડેવલપમેંટ બેંક સમક્ષ સબમિટ કરી દીધો છે. ઔડાએ શહેરના એસપી રિંગ રોડ પર વધુ 10 ફ્લાયઓવર-અંડરપાસ બાંધવાના જંક્શનો પણ ફિક્સ કરી દીધા છે.
અમદાવાદ

International Drug Smuggling Racket: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Ahmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધ

Robbery Attempt in Ahmedabad: જ્વેલર્સ સ્ટાફની સતર્કતાથી 2.40 કરોડની લૂંટનો પ્રયાસ નિષ્ફળ

Ahmedabad Hostel Ragging Case : પચ્છમ કુમાર છાત્રાલાયમાં વિદ્યાર્થી સાથે રેગિંગ, વિદ્યાર્થીએ કર્યો મોટો ધડાકો

Ahmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement