શોધખોળ કરો
Advertisement
અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં બનશે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જુઓ વીડિયો
અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ ખાતે બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈને આપની ચેનલ ABP અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો..અહેવાલ બાદ AMC દોડતું થયું અને એક મહિનામાં જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવ્યા. છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કામગીરી વધુ વેગવંતી બનાવવા AMCએ કવાયત હાથ ધરી છે. 27 કરોડના ખર્ચે અમદાવાદના પાલડી NID પાછળ બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને પૂર્વ વિસ્તારમાં સાબરમતી ઇસ્ટ પોલિસ સ્ટેશન પાસેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે
અમદાવાદ
Ahmedabad Crime | બિઝનેસમેન પર આઠ શખ્સો લાકડી અને દંડા વડે તૂટી પડ્યા, જુઓ સ્થિતિ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement