શોધખોળ કરો
Advertisement
Ahmedabad Accident | અમદાવાદમાં ડિવાઇડર સાથે અથડાયા પછી કાર મારી ગઈ પલટી, દારૂની બોટલ મળી
Ahmedabad Accident | અમદાવાદના માણેક બાગ ચાર રસ્તા પાસે મોડી રાત્રે સર્જાયો અક્સ્માત. કાર ચાલકે અંજલિ ચાર તરફથી આવતા સમયે ડીવાઈડર સાથે ટકરાવી અક્સ્માત કર્યો. અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે. અકસ્માત સમયે ચાલકની ગાડીમાં દારૂની બોટલ હોવાની બાબત સામે આવી,જોકે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ નહિ. આરોપીના પિતા યતીન પટેલે અક્સ્માત અંગે નોંધાવી ફરિયાદ. M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે ફરિયાદ.
અમદાવાદ
Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ
Ahmedabad Flower Show: અમદાવાદમાં ચાલુ વર્ષે યોજાશે ફ્લાવર શો, ગત વર્ષ કરતા ચાર કરોડનો વધુ ખર્ચ કરાશે
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion