શોધખોળ કરો
Advertisement
Ahmedabad: ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 તારીખે અમદાવાદમા રમાયેલી મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. અમુલના કાઉન્ટર પર કામ કરતા કર્મચારીઓના આ કાર્ડ માં ફોટા લગાડી પ્રવેશ કર્યો હતો. ચેકિંગ દરમિયાન શંકા જતા બંને આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પ્રિન્સ અને આશિષ નામના બે વ્યક્તિઓની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદ
Khyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોત
Ahmedabad Hit And Run Case: કાર ચાલકની અડફેટે ફંગોળી મહિલા કોન્સ્ટેબલ, ઘટના સ્થળે જ મોત
Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ
Ahmedabad Flower Show: અમદાવાદમાં ચાલુ વર્ષે યોજાશે ફ્લાવર શો, ગત વર્ષ કરતા ચાર કરોડનો વધુ ખર્ચ કરાશે
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion