શોધખોળ કરો
અમદાવાદની પોલીસની દાદાગીરી સામે આવી, સોસાયટીમાં સિક્યોરિટી સુપરવાઇઝરને માર્યો માર
અમદાવાદ શહેરમાં માસ્કના નિયમની અમલવારી મામલે વધુ એક પોલીસકર્મીની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી નારોલ વિસ્તારમાં પોતાની જ સોસાયટીમાં ફરતા એક યુવક સાથે માસ્કના નામે પહેલા બોલાચાલી કરી અને બાદમાં યુવકને લાકડી વડે ફટકાર્યો. આ સમયે અહી હાજર એક સિક્યોરિટી ગાર્ડ અને અન્ય વ્યકિતએ વચ્ચે પડી મામલાનો શાંત પાડવાનો પ્રયાસ કર્યો. પોલીસકર્મીના રોફની આ ઘટના સીસીટીવીમાં કેદ થતા હવે ઝોન 5 ડીસીપીએ આ મામલાની એસીપીને તપાસ સોંપી હતી.
અમદાવાદ
![Ahmedabad: રિક્ષામાં ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/05/c02a4fab81a8ddb847dc5fc6a9fe44b817387671452221012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad: રિક્ષામાં ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર..!
![Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના દ્રશ્યો| Gulbai tekara News](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/e7ed10e11c835ef71ceabedc1c0ef98d1738648973653722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad: ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, જુઓ બબાલના દ્રશ્યો| Gulbai tekara News
![Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/03/ef9192f2792ba432ef209f0ff3232e4a1738551385556722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Accident:દારુ ઢીંચીને નશાખોરે BMW કાર અથડાવી રેલિંગ સાથે, રફ્તારનો કહેર
![Ahmedabad Crime | અમદાવાદમાં હથિયારો સાથે ગુંડાઓએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/3f016c3f5eb80831564d76c7a07c90a3173848726697273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Crime | અમદાવાદમાં હથિયારો સાથે ગુંડાઓએ મચાવ્યો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ
![Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/01/417810547bdcd862664578c02c8e7277173840741949473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Fire : અમદાવાદના વાસણામાં 40થી વધુ ઝુપડા બળીને ખાખ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
શિક્ષણ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement