શોધખોળ કરો
Advertisement
AMCનો અણઘડ વહીવટ, નાઇટ કર્ફ્યૂ છતાં નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ પર કરાઇ લાઇટિંગ
અમદાવાદ શહેરમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આમ છતાં શહેરના અનેક બ્રિજ અને રિવારફ્રન્ટ ફ્લાવર પાર્કની લાઇટ્સ ચાલુ રહે છે. સોશિયલ મીડિયામાં AMCના વહીવટની ઠેકડી ઉડી રહી છે. લાખો અમદાવાદીઓએ પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સના નાણાંનો AMC વ્યય કરી રહ્યું છે.
અમદાવાદ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement