શોધખોળ કરો
Advertisement
અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય, કિરણ રિજીજુએ ટ્વિટરના માધ્યમથી પાઠવી શુભેચ્છા
જાપાનના ટોક્યોમાં આયોજીત થનારા ઓલમ્પિક ગેમ્સમાં ગુજરાતની પ્રથમ વ્યક્તિનું નોમિનેશન થયું છે એ છે અમદાવાદની સ્વિમર માના પટેલ. માના પટેલને નાનપણથી જ ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા હતી. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે તેણે સ્વિમિંગની શરૂઆત કરી હતી. 100 મીટરની બેક સ્ટ્રોક ઇવેન્ટમાં માના પટેલ ભાગ લેશે. માના પટેલના પરિવારમાં ઓલમ્પિકની જીતને લઈને આત્મવિશ્વાસ છે કે તે ગોલ્ડ મેડલ આવી અને દેશનું નામ રોશન કરશે.
ગુજરાત
Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch Video
Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp Asmita
Vadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp Asmita
Parag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion