શોધખોળ કરો
Advertisement
દર્દીના પરિવારજનોએ અમદાવાદની કિડની હોસ્પિટલને 100 કરોડ રૂપિયાનું દાન આપવાની કરી જાહેરાત
અમદાવાદની કિડની હોસ્પિટલને 100 કરોડ રૂપિયાનું દાન આપવાની દર્દીના પરિવારજનોએ જાહેરાત કરી હતી. દર્દીના પરિવારજન દ્વારા કિડની હોસ્પિટલને જંગી દાનની જાહેરાત કરાઇ હતી. પોતાની ઓળખ છતી ન કરવાની પણ દાન આપનારા વ્યક્તિઓએ ઇચ્છા વ્યક્ત કરી હતી. દેશભરની હોસ્પિટલમાં તપાસ્યા બાદ કિડની હોસ્પિટલમાં સારવાર મળતા પરિવાર ખુશ થયો હતો. ગુજરાત મીડિયા ક્લબ એવોર્ડ સમારંભ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં આટલી જંગી રકમ સ્વીકારવી કે કેમ તે અંગે સરકાર નિર્ણય કરશે
Tags :
Gujarati News Ahmedabad Gujarat News World News Kidney Hospital ADVERTISEMENT ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Crore Rupeesઅમદાવાદ
Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડ
Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત
Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત, Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement