શોધખોળ કરો
ભાવનગર: ખેડૂતોએ પિયત માટે પાણી છોડવાની કરી માંગ
ભાવનગર શેત્રુંજી ડેમ માંથી પિયતના પાણી છોડવા બાબતે ખેડૂતોની માંગ કરી છે. પિયત માટે પાણી ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ માંથી 122 ગામ ના ખેડૂતો ને આપવામાં આવે છે. સલાહકાર સમિતિની બેઠકમાં ખેડૂતોને કરેલ ચાર પાણ પાણી આપવાના વાયદાથી વિપરીત થતા માત્ર પાણ પાણી છોડવા ના નિર્ણય થી ખેડૂતો કફા થયા છે. ખેડૂતો પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા હતા અને ચાર પાણ પાણી આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ ઘોઘા તાલુકા નજીક આવેલ અવણીયા ગામમાંથી પસાર થતી કેનાલને રીપેર કરવા ચાર પાણ પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
આગળ જુઓ






















