શોધખોળ કરો

Bhavnagar News: સિહોર તાલુકામાં દીપડાનો આતંક, સરવેડી ગામમાં ખેડૂત પર દીપડાનો હુમલો

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામે દીપડાએ યુવક પર હુમલો કર્યાની ઘટના ઘટી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ભાવનગર સિહોર તાલુકામાં ફરી એક વખત દીપડા નો રંજાડ સામે આવ્યો છે. સિહોર તાલુકાના સરવેડી ગામે ખેડૂત ઉપર દીપડાયે હુમલો કર્યો છે. જયંતીભાઈ ચૌહાણ નામના ખેડૂત પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા એ સમયે અચાનક જ દીપડાયે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા છે.  ઈજાગ્રત વ્યક્તિને સારવાર માટે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 
સિહોર તાલુકાના વિવિધ ગામોમાં દીપડાનો ત્રાસ ખૂબ જ વધ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના સરવેડી ગામે લીંબુની વાડીમાં કામ કરી રહેલા જયંતીભાઈ હિંમતભાઈ ચૌહાણ નામના યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જો કે જયંતીભાઈએ પ્રતિકાર કરતા દીપડો નાસી ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા જયંતીભાઈને ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતા. શિહોર તાલુકાના આ વિસ્તારમાં ફોરેસ્ટ રેન્જ આવેલી છે, વન્યજીવો અનેક વાર ફોરેસ્ટ રેન્જમાંથી ગામડાઓમાં ઘુસી આવે છે. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે. 

ભાવનગર વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget