શોધખોળ કરો
Advertisement
રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો; ક્યાં થશે માવઠાની અસર, જુઓ ગુજરાતી ન્યૂઝ
હાલ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો છે. બુધવારે અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂળની ડમરી સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ભાવનગર, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિત ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કેરીનાં પાકને નુકસાન થવાની પણ ભીતિ જણાઈ રહી છે.
Tags :
Gujarati News Ahmedabad Vadodara GANDHINAGAR Bhavnagar Mehsana Anand Gujarat News Junagadh Kutch Rain Porbandar Patan Surendranagar Dahod Banaskantha Bharuch World News Saurashtra Morbi Dwarka Amreli Weather Mahisagar Botad Damage Wind Keri Meteorological Department Seasonal Rain Probability ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Western Disturbance Bhavnagarગુજરાત
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
Morbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement