શોધખોળ કરો
રાજ્યના 24 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધ્યું, તંત્ર થયું એલર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યના 24 જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધ્યું, તંત્ર થયું એલર્ટ. તરુણોને સુરક્ષિત કરવા માટે આજથી વેક્સિનેશનનો મેગા ડ્રાઈવનો પ્રારંભ. દેશમાં 7 લાખથી વધુ કિશોરોએ કરાવ્યું વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન. પાલીતાણામાં લવ જેહાદનો ભોગ બનેલા યુવતીના પરિવારને મળ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. ગૃહરાજ્ય મંત્રીના કાર્યક્રમમાં વિભાવરી બહેન માસ્ક વિના દેખાયા. નવસારીમાં વકર્યો કોરોના કહેર. કુલ 6 વિદ્યાર્થીઓ થયા પોઝીટીવ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ.
Tags :
Gujarati News Gujarat Rajkot Gujarat News ABP News State Mega Drive Vaccine ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Taruno ABP Newsગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ


















