શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં FRC સ્કૂલોની ફી નક્કી કરે તેવી વાલીઓએ ઉઠાવી માંગ
કોરોના કાળમાં FRC સ્કૂલોની ફી નક્કી કરે તેવી વાલીઓએ માંગ ઉઠાવી હતી. ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણને ધ્યાનમાં રાખી ફીનું માળખુ જાહેર કરવાની માંગ કરી હતી. અમદાવાદના વાલીઓના મતે 40 ટકા ફી માફી થવી જોઇએ. સાત જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હોવા છતાં ફીના ધારાધોરણો નક્કી ન થતા વાલીઓ મૂંઝવણમાં છે.
ગુજરાત
Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement