શોધખોળ કરો
દ્વારકા: RT-PCR ટેસ્ટની ધીમી કામગીરીથી લોકોને હાલાકી, 5-6 દિવસે આવે છે રિપોર્ટ, જુઓ વીડિયો
હાલ સમગ્ર દેશ અને રાજ્ય માં કોરોના મહામારી નો ભરડો ફેલાઈ રહ્યો છે ત્યારે દ્વારકા જિલ્લા મા નવી RTPCR TESTING લેબ ની વાતો માત્ર હવામાં જ અધ્ધરતાલ જોવા મળી રહી છે. જેને કારણે દ્વારકા જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ ની તદ્દન ધીમી કામગીરીથી સંક્રમણ વધવાની ભીતિ ઉભી થઇ છે. આશરે ૧૫ દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા આઠ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ અંગેની લેબોરેટરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પરંતુ અહીં આજ સુધી આ લેબ શરૂ થઈ નથી.
ગુજરાત
![Patidar Agitation Cases : સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદારો સામેના 9 કેસ પરત ખેંચાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/e3c9d1929bb014f761bf29833c47bbec173894369401973_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Patidar Agitation Cases : સરકારની સત્તાવાર જાહેરાત, પાટીદારો સામેના 9 કેસ પરત ખેંચાશે
![Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/0af4a6c6f153d0e592a0681614f7b7651738905515781722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?
![Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/07/4d7c181beecdf20b80535665d17b0ae81738902938436722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Big Breaking: અનામત આંદોલન સમયના કેસો ખેંચાશે પાછા! | Abp Asmita| 7-2-2025
![Amreli letter Scam: અમરેલી લેટરકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/05/a47f8c6b8b31d78f3cfd0e893f531bef17387694564261012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Amreli letter Scam: અમરેલી લેટરકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો
![Junagadh Accident: ઝાડ સાથે ધડાકાભેર કાર અથડાતા બે લોકોના મોત, કારનો બોલાઈ ગ્યો ભુક્કો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/05/a9790b57060a3e48aa87c7bb955044b01738733756545722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Accident: ઝાડ સાથે ધડાકાભેર કાર અથડાતા બે લોકોના મોત, કારનો બોલાઈ ગ્યો ભુક્કો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement