શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતો પરના ટેક્સમાં કરી શકે છે ઘટાડો
પેટ્રોલ અને ડિઝલની સતત વધતી જતી કિંમતોથી સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. ત્યારે કેંદ્ર સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અંગે વિચાર કરી રહ્યું છે. સમાચાર એજંસીઓ અનુસાર હવે કેંદ્રીય નાણા મંત્રાલય તેલની કિંમતો પર ટેક્સ ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે. જે માટે નાણા મંત્રાલયે કેટલાક રાજ્યો, ઓઈલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે પણ ચર્ચા કરી છે.
ગુજરાત
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement