શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aravalli માં LCB દારૂકાંડમાં PI આર.કે પરમાર સામે ગુનો દાખલ, જુઓ વીડિયો
અરવલ્લી પોલીસે ઝડપેલા દારૂ ભરેલા કન્ટેનરને એસપી ઑફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યુ હતુ. જેમાંથી દારૂની કેટલીક પેટીઓની હેરાફેરી કરીને શામળાજી તરફ લઈ જવામાં આવતો હતો..જોકે, શામળાજી હાઈવે પર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઈવે પર વળાંક આવતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેની તપાસમાં એસબીના બે કર્મચારીઓની સંડોવણી સામે આવતા તાત્કાલિક સસ્પેંડ કરવામાં આવ્યા હતા. હાલ અરવલ્લી LCBના PI આર.કે પરમાર સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
ગુજરાત
![Porbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/859242a7ed8d0c0ef0d8e7d9ccd3e47a17204558301651012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Porbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવ
![Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/61a6a8ab5814ab62e80f680aafb4cb8717204556341231012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન
![Kheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/1e6c66c8d038accefa0a4e417b168ed017204552686221012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીં
![Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/d0e7a9d995c186589b542a9a1bde44f91720430970217922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ
![Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/08/7ce7243b182ea161b2eb0a9f427d7d011720429032861922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement