શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ યૂથ કોંગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ, હાર્દિક પટેલના પ્રવચનમાં લોકો નીકળ્યા બહાર
ગાંધીનગરના મહુડીમાં મળેલ યૂથ કોંગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ જોવા મળ્યો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલનો યુથ કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કરી દીધો હતો. હાર્દિક પટેલ તાલીમ શિબિરમાં બોલવા ઉભા થતાં જ કેટલાક લોકોએ બહિષ્કાર કરી દીધો હતો. વિરોધી જૂથના કેટલાક લોકો શિબિર બહાર નિકળી ગયા હતા.
Tags :
Gujarati News Hardik Patel Gujarat News Gujarat Congress ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Liveગુજરાત
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
Amreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement