શોધખોળ કરો
Advertisement
ગોધરા: ચિત્રાખાડી વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યાં, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારે સાંભળ્યો ચાર્જ. ગોધરાના ચિત્રાખાડી વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યાં. ભૂગર્ભ ગટર મામલે અનેકવાર કરાઈ હતી રજૂઆત. રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજમાં યોજાઈ ઓમીક્રોન મામલે બેઠક. આરોગ્ય તંત્રની તૈયારિયો અંગે આપી માહિતી. સુરતની VNSGUમાં લેવાયેલી પરીક્ષામાં છબરડો. 50 ગુણની પરીક્ષામાં 74 ગુણ આવતા છબરડો આવ્યો સામે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ. ભાજપ અને કોંગ્રેસની આરોપ પ્રતિ-આરોપની રાજનીતિ શરુ.
Tags :
Gujarati News Bjp Congress Delhi Gujarat Hardik Patel Gujarat News ABP News State Former MP ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Sagar Raika Khes BJPગુજરાત
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
Morbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement