શોધખોળ કરો
Advertisement
Gujarat News | ગુજરાતની 510 બોગસ સહકારી મંડળી રદ, જુઓ અહેવાલ
બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માની તવાઈ. રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરાઇ . 2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરાયા . રાજ્યભરની 6116 મંડળીઓ સ્થગિત હોવાનું ધ્યાને આવ્યું હતું . તમામ 6116 સ્થગિત મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ કરવી હતી . 6116 સ્થગિત મંડળીઓ પૈકી 526 મંડળીઓને ફડચામાં લઈ જવાઈ . સ્થગિત પૈકી 454 મંડળીઓ પુનઃ કાર્યરત કરવામાં આવી.
ગુજરાત
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement