શોધખોળ કરો
Advertisement
Gujarat Unseasonal Rain | હજુ 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનું સંકટ
Gujarat Unseasonal Rain | આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી. આજે ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. આગામી 24 કલાક બાદ વરસાદની શક્યતા નહિવત પાછલા 23 કલાકમાં દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં હળવો વરસાદ પડ્યો. નલિયામાં સૌથી ઓછું 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 18 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી વધારો થશે.
ગુજરાત
Banaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદ
Arvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી
Amreli Flood | અમરેલીમાં વિઠ્ઠલપુરના રસ્તા નદીમાં ફેરવાયા, જુઓ જોરદાર દ્રશ્યો
Gujarat Rain Forecast | ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, સમજો વિંડીની મદદથી
PARESH GOSWAMI | ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, 2 દિવસ વરસાદની તિવ્રતા વધુ રહેશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement