શોધખોળ કરો

Ahmedabad News | પ્રાઈડ હોટેલને લઈ ફરિયાદ મામલે આરોગ્ય વિભાગે કરી તપાસ, હોટેલનું કિચન કરાયું સીલ

અમદાવાદની બોડકદેવ સ્થિત પ્રાઈડ હોટેલને લઈ ફરિયાદ મામલે આરોગ્ય વિભાગે કરી તપાસ.. સ્ટોર રૂમ અને કિચનમાં તપાસ દરમિયાન મસાલાના પેકેટો એક્સાપયરી ડેટવાળા હોવાનું આવ્યું સામે... આરોગ્ય વિભાગે હોટલ પ્રાઇડનું કિચન કર્યું સીલ.

ખાનગી કંપનીના કર્મચારીઓને કડવો અનુભવ થયો અમદાવાદની બોડકદેવ સ્થિત પ્રાઈડ હોટલમાં. ટોમેટો સૂપમાં મચ્છર નીકળ્યાનો કર્મચારીઓએ લગાવ્યો આરોપ.. સાથે જ ચા-કૉફીના સુગર બોક્સમાં પણ જીવાત હોવાનો પણ કર્મીઓએ ઉતાર્યો વીડિયો.. 

ટોમેટો સૂપમાં મચ્છર મારી રહ્યું છે તરફડિયા. ચા-કોફી માટેના સૂગર બોક્સમાં પણ દેખાયા જીવડા. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો છે અમદાવાદના બોડકદેવમાં આવેલી પ્રાઈડ હોટેલનો. પ્રાઈડ હોટેલમાં એક કંપનીએ રાખી હતી બિઝનેસ મીટિંગ. જેમાં કર્મચારીઓને થયો કડવો અનુભવ.  કર્મચારીઓને અપાયેલા ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળ્યું. તો સૂગર બોક્સમાં પણ જીવડા ફરતા દેખાયા. કર્મચારીએ જ આ વીડિયો ઉતાર્યો. આ ઘટનાને લઈ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની ટીમ હોટેલ પર પહોંચી. તો સ્ટોર રૂમમાં અનેક પેકેટ્સ એક્સપાયરી ડેટના હતા. એટલું જ નહીં. હોટેલના કીચનમાં પણ સફાઈનો અભાવ હતો. જેને લઈ મહાનગરપાલિકાએ હોટેલના મેનેજમેન્ટ અને શેફને ઠપકો આપ્યો. ABP અસ્મિતાની ટીમ જ્યારે હોટેલ પર પહોંચી. તો મેનેજમેન્ટે કઈપણ કહેવાનો ઈનકાર કર્યો..

ગુજરાત વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી

Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ

Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા

Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ

Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...

હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ

Embed widget