શોધખોળ કરો
Advertisement
કેન્દ્ર સરકારમાં કોળી સમાજના સાંસદોને સ્થાન આપવામાં આવે તેવી ઉઠી માંગ, જાણો કોણે કરી માંગ?
અમરેલી: ગુજરાત કોળી સમાજના સાંસદોને કેન્દ્ર સરકારમાં સ્થાન આપવા માટે હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે. હીરા સોલંકી ગુજરાત કોળી સેના પ્રમુખ અને રાજયના પૂર્વ સંચદીય સચીવ છે. હાલમાં હીરા સોલંકીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ માંગ કરી રહ્યા છે કે કોળી સમાજને દિલ્હીમા સરકારમાં સ્થાન આપવામાં આવે અથવા સંગઠનમા પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે રાજયભરમાંથી કોળી સમાજના આગેવાનો દ્ધારા તેમની સમક્ષ આ મામલે અનેક રજૂઆતો આવી હતી. હીરા સોલંકીએ વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ, મુખ્યમંત્રી રૂપાણીને આ મામલે વીડિયો મારફતે અપીલ કરી હતી.
ગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત
BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement