શોધખોળ કરો
Advertisement
NDA Meeting | Rajnathsinh | રાજનાથસિંહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂકી કરી નાંખ્યા ભરપૂર વખાણ
NDA Meeting Updates: મોદીની નેતૃત્વ ક્ષમતાએ NDA પરિવારમાં વધારો કર્યો - રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે પીએમ નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે. તેમણે કહ્યું કે 1962 બાદ પહેલીવાર કોઈ નેતા ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને મોદીજી જેવા વડાપ્રધાન મળવા જઈ રહ્યા છે. મોદીની કાર્યક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાના કારણે અમારા NDA પરિવારમાં પણ વધારો થયો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં PMએ કરેલા કામની દેશ અને દુનિયા બંનેમાં પ્રશંસા થઈ છે.
ગુજરાત
Panchmahal Heart Attack :ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરને આવ્યો હાર્ટ અટેક
C.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાં
Bhupendra Patel: પંચદેવ મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ સૌને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
Diwali 2024 | હસતાં હસતાં ખેલાતું યુદ્ધ! : સાવરકુંડલામાં લોકોએ ઈંગોરિયા યુદ્ધનો આનંદ માણ્યો
Sabarkantha News: ખેડૂતોને વગર વ્યાજે લોન આપવા MLA ધવલસિંહ ઝાલાએ બેંકના ચેયરમેનને લખ્યો પત્ર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
શિક્ષણ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion