શોધખોળ કરો
Advertisement
ન્યૂઝરૂમ લાઈવ: વડોદરામાં રખડતા ઢોરો સામે મનપાની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરામાં રખડતા ઢોરો સામે મનપા કાર્યવાહી કરી છે. એક પાશુપકલ પોતાના ઢોરને વારંવાર મનપાએ જે કબ્જો કર્યો હોય છોડાવી લેતો હતો. જેને લઈને તેના પર પાસની દરખાસ્ત કરવામાં આવી તો તેને મંજુર કરવામાં આવી. 3 વખત પકડાયેલી ગાયને છોડાવા જતા તેના પર પાસાની કાર્યવાહી કરાઈ હતી. 19 વર્ષીય રોહિત ભરવાડ પર પાસાની કાર્યવાહી કરી તેને ભાવનગરની જેલમાં ખસેડી દેવામાં આવ્યો. રાજકોટમાં સાધુની હત્યા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.
Tags :
Gujarati News Gujarat Vadodara Rajkot Murder Gujarat News ABP News State Youth Proceedings Manpa ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Dice Guy Asmita Gujarati Communication Diceગુજરાત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
Morbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્ત
Panchmahal News: ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ
Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion