Panchmahal | વીજપોલ પર ચઢીને યુવકે રેલવે સ્ટેશન પર મચાવ્યો હંગામો.. જુઓ વીડિયો
Panchmahal | વીજપોલ પર ચઢીને યુવકે રેલવે સ્ટેશન પર મચાવ્યો હંગામો.. જુઓ વીડિયો
ગોધરા રેલવે સ્ટેશન વીજ પોલ પર યુવક ચઢી જતા દોડધામ મચી જવા પામી હતી.. અસ્થિર મગજનો યુવક હાઈ વોલ્ટ વીજ પોલ પર ચડી જતા દોડધામ મચી ગઈ હતી... રેલવે પ્લેટફોર્મ નંબર 1 મેન લાઇનના વીજ પોલ પર યુવક ચઢ્યો હતો......એક કલાકની ભારે જેમત બાદ ગોધરા ફાયર વિભાગ અને રેલવે કર્મચારી દ્વારા યુવકને નીચે ઉતાર્યો હતો...બનાવને પગલે મુસાફર ટ્રેન એક કલાક મોડી પડી હતી... ગોધરા રેલવે સ્ટેશન વીજ પોલ પર યુવક ચઢી જતા દોડધામ મચી જવા પામી હતી.. અસ્થિર મગજનો યુવક હાઈ વોલ્ટ વીજ પોલ પર ચડી જતા દોડધામ મચી ગઈ હતી... રેલવે પ્લેટફોર્મ નંબર 1 મેન લાઇનના વીજ પોલ પર યુવક ચઢ્યો હતો......એક કલાકની ભારે જેમત બાદ ગોધરા ફાયર વિભાગ અને રેલવે કર્મચારી દ્વારા યુવકને નીચે ઉતાર્યો હતો...બનાવને પગલે મુસાફર ટ્રેન એક કલાક મોડી પડી હતી..