શોધખોળ કરો

PM Modi Oath:કેવડિયામાં વડાપ્રધાન મોદીએ લીધા એકતાના શપથ | Abp Asmita

મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ..

હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોના કારણે શક્ય બન્યું હતું. હું મારા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું.શપથગ્રહણ બાદ યુનિટી ડે પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ જવાનો  4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ, NCC કેડેટ્સ અને માર્ચિંગ બેન્ડ સાથે 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ છે. આ પરેડનું આકર્ષણ વધારવા NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના પુરુષ અને મહિલા બાઇકર્સની રેલી, BSF જવાનો દ્વારા માર્શલ આર્ટનું પ્રદર્શન, શાળાના બાળકોનો પાઇપ બેન્ડ શો અને ઇન્ડિયન એરફોર્સનો 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટ જેવા અદભૂત કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિડિઓઝ

Rashtriya Ekta Diwas: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ભવ્ય ઉજવણી | Abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી

Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી

Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'

IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rashtriya Ekta Diwas: કેવડિયામાં રાષ્ટ્રીય એકતા પરેડ દિવસની ભવ્ય ઉજવણી | Abp AsmitaPM Modi Oath:કેવડિયામાં વડાપ્રધાન મોદીએ લીધા એકતાના શપથ | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | વાવમાં રાજકીય વાવાઝોડુHun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો કકળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Gujarat: દિવાળીના દિવસે જ ખેડૂતો માટે સરકારનો હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Diwali Muhurat Trading 2024: દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે અને કેટલા વાગ્યે થશે, જાણો તમામ જાણકારી
Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'
Rashtriya Ekta Diwas: PM મોદીએ સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, કહ્યુ-'અમે સૌનો સાથ, સૌના વિકાસનો રસ્તો અપનાવ્યો'
IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ
IPL 2025 Retention Players List: IPLમાં આજે તમામ 10 ટીમો જાહેર કરશે રિટેન ખેલાડીઓનું લિસ્ટ, શમી, કેએલ રાહુલને લઇને સસ્પેન્સ
Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ

Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો

Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ

Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

Embed widget