શોધખોળ કરો
Advertisement
Rushikesh Patel | રાઘવજી પટેલની તબિયત સ્થિર છે, જરૂર પડ્યે આગળની વ્યવસ્થા કરાશે
Rushikesh Patel | કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતાં તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે જામનગરના બેરાજામાં ગાંવ ચલો અભિયાનમાં કાર્યરત હતા આ સમયે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. CM ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં હતા. રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા.
ગુજરાત
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી
Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી
Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement