શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surendranagar News | લગ્ન પ્રસંગમાં ગરબા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ગંભીર
Surendranagar News | સુરેન્દ્રનગર જિલ્લાના રાણાગઢ ગામે જૂથ અથડામણ. લગ્ન પ્રસંગમાં ગરબા ગાતી વખતે બોલાચાલી થયા બાદ જૂથ અથડામણની ઘટના. 20 થી વધુ લોકોએ કર્યો સામસામે હથિયાર થી હુમલો. અથડામણની ઘટનામાં સામસામે તલવાર ધારીયા પાઇપ જેવા શાસ્ત્રોથી હુમલો કરવામાં આવતા 10 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા. ઘટનાને લઇ રાણાગઢ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી છતાં પણ જૂથ અથડામણમાં શસ્ત્રો ધીંગાણા થઈ રહ્યા છે. જિલ્લા કલેકટરના જાહેરનામાનો સારેઆમ ભંગ થઈ રહ્યો છે. ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી.
ગુજરાત
![Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/ed223c69fb0aa45b813ded0e18a92fba1734508385676722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
![Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/9dba1674e37ce7a5635f403b1e9bd8251734505909702722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ
![MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/fc93a3a8d5b711c7d4f447a53b230582173444447504573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
![Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/4edae7e3fd1dc2d9a8839ee7ecba836b17344227280701012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
![Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/17/e03f10178f6988e4bcf378f4191df6ad17344225999331012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement