શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
વલસાડ જિલ્લા ભાજપને ઝટકો, પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ વલસાડ જિલ્લા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પારડી શહેર ભાજપ ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ પેજ કમિટી તાત્કાલિક બનાવવાનું પ્રેસર કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પર વધારાયું છે. જેને લઈને શહેર પ્રમુખ સાથે બોલાચાલી બાદ જીતેન્દ્ર ઓઝાએ નિર્ણય લીધો હતો. રાજીનામામાં કાર્યાલય પર લાફો મારી દેવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સતત દબાણમાં કમિટીની રચના કરવામાં આવતી હોય એવું બહાર આવી રહ્યું છે.
ગુજરાત
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Navsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશે
CM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
Driving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion