શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. 24 અને 25 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વલસાડ,ડાંગ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આગામી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં પણ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે
Tags :
Gujarati News Gujarat News Rain World News Forecast Meteorological Department ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Liveગુજરાત
Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion