શોધખોળ કરો
ઓડ-ઇવન પદ્ધતિથી શાળાઓ ચાલુ કરાશેઃ નીતિન પટેલ
કોરોનાના સંક્રમણ વચ્ચે શાળા-કોલેજો શરૂ કરવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ધોરણ નવ અને 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ શરૂ કરાશે. ઓડ-ઈવન પદ્ધતિથી શાળાઓ શરૂ કરવામાં આવશે. બધા વર્ગોને એકસાથે નહીં બોલાવાય. કોલેજોમાં પણ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે. જુદા જુદા ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજોમાં બોલાવીશું.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ




















