Delhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલ
દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી પ્રદૂષણ વધવાનો સિલસિલો યથાવત છે. ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં AQI 382 પર પહોંચ્યો અને દિલ્હીની હવા ખૂબ જ ખરાબની કેટેગરીમાં પહોંચી ગઈ. દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, દ્વારકા, જહાંગીરપુરી, નજફંડ, નહરુનગર, અખોલાફેટ ફેઝુ, રોહિણી અને વિવેક વિવારમાં એર કોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચ્યો. હવામાન વિભાગે આજે 17 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરી છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનવણી હાથ ધરાશે. અગાઉ કોર્ટે પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને લઈ અને નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી પ્રદૂષણ વધવાનો સિલસિલો યથાવત છે. ત્રીજી નવેમ્બરે દિલ્હીમાં AQI 382 પર પહોંચ્યો અને દિલ્હીની હવા ખૂબ જ ખરાબની કેટેગરીમાં પહોંચી ગઈ. દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, દ્વારકા, જહાંગીરપુરી, નજફગ નેહરૂનગર અખોલા ફેઝ ટુ રોહિણી અને વિવેક વિવારમાં એર કોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચ્યો.