શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં રખડતા ઢોરને કારણે અકસ્માત કે વ્યક્તિનું મૃત્યુ થાય તો ઢોર માલિક સામે ગુનો નોંધાશે
રખડતા ઢોરને કારણે અકસ્માત કે કોઈ વ્યકિતનુ મૃત્યુ થાય તો પશુ માલિક સામે પોલીસ ફરિયાદ થશે. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ જાહેરનામું બહાર પાડ્યં છે. બે દિવસ પૂર્વે રખડતા પશુએ મહિલા પર હુમલો કર્યો હતો. રણજીતરોડ પર મહિલા પર પશુએ હુમલો કર્યો હતો. જાહેરનામા અનુસાર રખડતા ભટકતા ઢોરને કારણે અકસ્માત કે વ્યક્તિ મૃત્યુ પામે તો કલમ ૩૦૪ હેઠળ ઢોર માલિક સામે ગુનો નોંધવા અને તેનું વળતર ચુકવવા સહિતની તમામ જવાબદારી જે તે ઢોર માલિકની રહેશે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Accident World News Death Stray Cattle ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content . Crimeજામનગર
Jamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યું
Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Jamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો
Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલ
Jamnagar Firing Case: ફટાકડાં ફોડવા જેવી બાબતે ફાયરિંગ, ચાર લોકોને ઈજા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion